મેં ઘણાં લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે : શ્રુતિ હાસન
મેં ઘણાં લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે : શ્રુતિ હાસન
Blog Article
સાઉથ ઇન્ડિયાની ફિલ્મોના પીઢ સુપર સ્ટાર કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન પોતાના ભૂતકાળના સંબંધો અંગે જાહેરમાં બેબાક ચર્ચા કરે છે. તાજેતરમાં તેણે અભિનેતા માઈકલ કોરસાલ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ શાંતનુ હજારિકા સાથે ડેટિંગમાં હતી. અનેક બોયફ્રેન્ડ હોવા બાબતે તેને જીવનમાં કોઈ પસ્તાવો નથી. જોકે, તે કહે છે કે, તેણે લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે અને હવે તેમને સોરી પણ કહેતી રહે છે.
Report this page